Ticker

6/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

How to get Edutor App Certificate.


એજ્યુટર એપ દ્વારા આપની covid-19 અંતર્ગત કરેલ કામગીરી કરેલ હોમ લર્નિંગ ની કામગીરી ના બદલ નીચે પ્રમાણે સર્ટીફીકેટ મેળવો






  જો તમે એજ્યુટર એપમાં સર્ટીફીકેટ મેળવવા માગતા હોય તો તમારા હોમ લર્નિંગ કરાવતા વિડીયો તેમજ ફોટા નીચે આપેલ whatsapp નંબર પર શેર કરવા .

આ ફોટા તેમજ વિડીયો નું વેરિફિકેશન બાદ તમને મેસેજ દ્વારા તેમજ ઘરે સર્ટીફીકેટ મોકલાવી આપવામાં આવે છે.

Whatsapp No :  6354041734


ઉપરના ફોટા મુજબની સ્ટોરી તમને whatsapp નંબર પર મોકલવામાં આવશે જે તમે facebook whatsapp ,instagram વગેરે માધ્યમથી સોશિયલ મીડિયામાં શેર કરી શકો છો

Post a Comment

0 Comments